મોરબી
“ચૂંટણી હાર્યા છીએ, જિંદગી નથી હાર્યા”: મહેન્દ્રનગર ભાજપના ગ્રુપમાં વાયરલ થયેલા મેસેજથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસ નેતા મુકેશ ગામીના આકરા પ્રહાર
મોરબી: મહેન્દ્રનગર ભાજપના એક વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલી ચેટને લઈને મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે....