સુરત

સુરતમાં ડુપ્લિકેટ સાબુ વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું: જાણીતી બ્રાન્ડના નામે ઓનલાઇન નકલી સાબુ વેચતા બે વેપારી ₹૨.૦૪ લાખના જથ્થા સાથે પકડાયા સુરત

સુરતમાં ડુપ્લિકેટ સાબુ વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું: જાણીતી બ્રાન્ડના નામે ઓનલાઇન નકલી સાબુ વેચતા બે વેપારી ₹૨.૦૪ લાખના જથ્થા સાથે પકડાયા

સુરત સુરત શહેરમાં બનાવટી અને ભેળસેળયુક્ત કોસ્મેટિક વસ્તુઓનું વેચાણ કરતા તત્વો સામે લસકાણા પોલીસે કડક...

‘માત્ર ગરીબ બાઇકવાળા જ દંડનો ભોગ કેમ?’: સુરતમાં ટ્રાફિક પોલીસના વન-વે દંડ સામે ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘૂમ સુરત

‘માત્ર ગરીબ બાઇકવાળા જ દંડનો ભોગ કેમ?’: સુરતમાં ટ્રાફિક પોલીસના વન-વે દંડ સામે ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘૂમ

સુરત: સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલનું યોગ્ય સંચાલન કરાવવા અને વ્યવસ્થા જાળવવાને બદલે ટ્રાફિક પોલીસ દ્વારા...

ડાયમંડ માર્કેટમાં ધરખમ ફેરફાર: માંગ ઘટતાં નેચરલ હીરા 40% સસ્તા થયા, લેબગ્રોનની કિંમતો પણ તૂટી mumbai

ડાયમંડ માર્કેટમાં ધરખમ ફેરફાર: માંગ ઘટતાં નેચરલ હીરા 40% સસ્તા થયા, લેબગ્રોનની કિંમતો પણ તૂટી

મુંબઈ / સુરત: ભારત સહિત વૈશ્વિક રત્ન અને આભૂષણ બજારમાં અત્યારે અભૂતપૂર્વ ઉથલપાથલ અને મંદીનો...

સુરત શ્યામ સંગીની માર્કેટમાં ૨૫ કરોડની ભીષણ આગનો ભેદ ઉકેલાયો: માસિક ₹૧૦,૦૦૦ ના વિવાદમાં પૂર્વ એકાઉન્ટન્ટે પેટ્રોલ છાંટીને માર્કેટ સળગાવ્યું! gujarat

સુરત શ્યામ સંગીની માર્કેટમાં ૨૫ કરોડની ભીષણ આગનો ભેદ ઉકેલાયો: માસિક ₹૧૦,૦૦૦ ના વિવાદમાં પૂર્વ એકાઉન્ટન્ટે પેટ્રોલ છાંટીને માર્કેટ સળગાવ્યું!

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અતિ પ્રખ્યાત ‘શ્યામ સંગીની માર્કેટ’માં તાજેતરમાં લાગેલી ભીષણ આગ પાછળ કોઈ...

ઘરઘાટી બનીને કરોડોની ચોરી કરનાર રીઢો અપરાધી આખરે સળિયા પાછળ: સુરત ક્રાઈમ બ્રાન્ચે ઈન્દોરમાં બિછાવી જાળ! Uncategorized

ઘરઘાટી બનીને કરોડોની ચોરી કરનાર રીઢો અપરાધી આખરે સળિયા પાછળ: સુરત ક્રાઈમ બ્રાન્ચે ઈન્દોરમાં બિછાવી જાળ!

સુરત: શહેરમાં ઘરઘાટી (નોકર) તરીકે રહીને ભોળા પરિવારોનો વિશ્વાસ કેળવ્યા બાદ લાખો અને કરોડોની મત્તા...

સુરતના વિવાદાસ્પદ DCP રાજદીપસિંહ નકુમ પર કાયદાનો ગાળિયો કસાયો: હાઈકોર્ટની લાલઆંખ બાદ ગૃહ વિભાગે ફટકારી શો કોઝ નોટિસ, 15 દિવસમાં માંગ્યો ખુલાસો! સુરત

સુરતના વિવાદાસ્પદ DCP રાજદીપસિંહ નકુમ પર કાયદાનો ગાળિયો કસાયો: હાઈકોર્ટની લાલઆંખ બાદ ગૃહ વિભાગે ફટકારી શો કોઝ નોટિસ, 15 દિવસમાં માંગ્યો ખુલાસો!

સુરતના સલબતપુરા વિસ્તારમાં આરોપીઓને જાહેરમાં ફેરવીને લાઠીઓથી માર મારવાનો જે વીડિયો સોશિયલ મીડિયા પર આગની...

સુરતમાં ગોઝારો અકસ્માત: બારડોલી નજીક બે બસો વચ્ચે ભીષણ ટક્કર બાદ CNG બસ સળગી ઉઠી, ૭ મુસાફરોના કરુણ મોત, ૧૭ ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુરત

સુરતમાં ગોઝારો અકસ્માત: બારડોલી નજીક બે બસો વચ્ચે ભીષણ ટક્કર બાદ CNG બસ સળગી ઉઠી, ૭ મુસાફરોના કરુણ મોત, ૧૭ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત: સુરત જિલ્લાના બારડોલી નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયાના સમાચાર સામે આવ્યા...

સુરત બન્યું વૈશ્વિક બિઝનેસનું હબ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ નો શાનદાર પ્રારંભ, જાણો ઉદ્યોગ જગત માટે શું છે ખાસ સુરત

સુરત બન્યું વૈશ્વિક બિઝનેસનું હબ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ નો શાનદાર પ્રારંભ, જાણો ઉદ્યોગ જગત માટે શું છે ખાસ

Vibrant Gujarat Regional Conference Surat: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં [Surat] ઉદ્યોગ અને સાહસિકતાના નવા...

સુરત

સુરતમાં મિની વાવાઝોડાનો કહેર: પર્વત પાટિયામાં હોર્ડિંગ પડતા યુવકનું મોત, શહેરભરમાં ઝાડ અને પતરા ઉડ્યા

સુરત શહેરમાં શુક્રવારે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધૂળની ડમરીઓ સાથે મિની...