મોરબી
મોરબીમાં લિફ્ટ માંગવાના બહાને છરી બતાવી લૂંટ કરનાર રીઢો ગુનેગાર જેલના સળિયા પાછળ: સીટી એ ડિવિઝન પોલીસની સફળતા
મોરબી: મોરબીમાં લિફ્ટ માંગવાના બહાને નિર્દોષ નાગરિકને અંધારામાં લઈ જઈ, છરીની અણીએ બાઈક અને રોકડની...