મોરબી

મોરબી LCB નો સપાટો: પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ મોરબી

મોરબી LCB નો સપાટો: પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

મોરબી પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ દ્વારા રેન્જના જિલ્લાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ તેમજ...

મોરબી તાલુકા પોલીસનો સપાટો: તળાવીયા શનાળાની સીમમાંથી બોલેરો મેક્સ ગાડી સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ₹૧૧.૮૪ લાખનો મુદ્દામાલ કબજે મોરબી

મોરબી તાલુકા પોલીસનો સપાટો: તળાવીયા શનાળાની સીમમાંથી બોલેરો મેક્સ ગાડી સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ₹૧૧.૮૪ લાખનો મુદ્દામાલ કબજે

મોરબી રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને મોરબી વિભાગના નાયબ પોલીસ...

હળવદમાં મસાજ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો: ‘ટૂ કેર લક્ઝરીયસ સ્પા’માંથી સંચાલક ઝડપાયો, માલિક સામે ગુનો દાખલ મોરબી

હળવદમાં મસાજ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો: ‘ટૂ કેર લક્ઝરીયસ સ્પા’માંથી સંચાલક ઝડપાયો, માલિક સામે ગુનો દાખલ

હળવદ મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સરહદી રેન્જ ભુજ આઈજીપી અને મોરબી જિલ્લા પોલીસ...

બંને હાથથી દિવ્યાંગ છતાં ખુમારી અકબંધ: વાંકાનેરના હસમુખભાઈ રોજ ૧૭ કિમી સાયકલ ચલાવી કુરિયર વહેંચે છે, વૃદ્ધ પિતાનો બન્યા સહારો મોરબી

બંને હાથથી દિવ્યાંગ છતાં ખુમારી અકબંધ: વાંકાનેરના હસમુખભાઈ રોજ ૧૭ કિમી સાયકલ ચલાવી કુરિયર વહેંચે છે, વૃદ્ધ પિતાનો બન્યા સહારો

વાંકાનેર આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો નાની-નાની મુશ્કેલીઓથી હતાશ થઈ જાય છે અથવા શોર્ટકટથી કમાણી...

મોરબીના સનાળામાં ‘સેવા જ્યોતિ’ કાર્યક્રમ: મંચ પર નેતાઓની હાજરી, સામે ખુરશીઓ ખાલી રહેતાં આયોજન સામે ઉઠ્યા સવાલો મોરબી

મોરબીના સનાળામાં ‘સેવા જ્યોતિ’ કાર્યક્રમ: મંચ પર નેતાઓની હાજરી, સામે ખુરશીઓ ખાલી રહેતાં આયોજન સામે ઉઠ્યા સવાલો

મોરબી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસકીય નેતૃત્વના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં...

મોરબી એસઓજીનો સપાટો: રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતા બે શખ્સો ૯૫૮ ગ્રામ ગાંજા સાથે ઝડપાયા, એલસીબીએ બે વોન્ટેડ પણ દબોચ્યા મોરબી

મોરબી એસઓજીનો સપાટો: રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતા બે શખ્સો ૯૫૮ ગ્રામ ગાંજા સાથે ઝડપાયા, એલસીબીએ બે વોન્ટેડ પણ દબોચ્યા

મોરબી મોરબી જિલ્લામાં નશાબંધી અને ગેરકાયદે માદક પદાર્થોના વેચાણ સામે પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી...

મોરબીના ભારતનગર નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: હાઈવે પર વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિક જામ મોરબી

મોરબીના ભારતનગર નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: હાઈવે પર વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિક જામ

મોરબી મોરબી નજીક નેશનલ હાઈવે પર આવેલા ભારતનગર પાસે બે વિશાળ ટ્રકો વચ્ચે સામસામે જોરદાર...

વાંકાનેરમાં વિદ્યાર્થી હિત માટે નવી ટીમ: ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીની મંજૂરીથી તૌફિક શેરસિયાને સોંપાઈ કમાન મોરબી

વાંકાનેરમાં વિદ્યાર્થી હિત માટે નવી ટીમ: ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીની મંજૂરીથી તૌફિક શેરસિયાને સોંપાઈ કમાન

વાંકાનેર : વાંકાનેર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વિદ્યાર્થી આલમને સંગઠિત કરવા, ગુણવત્તાસભર શિક્ષણ, વિદ્યાર્થીઓના વાજબી...

વાંકાનેર તાલુકા પોલીસની પ્રશંસનીય કામગીરી: 112 હેલ્પલાઇન અને ‘સી-ટીમ’ના સંકલનથી પરપ્રાંતીય બાળકનું પરિવાર સાથે સુખદ મિલન મોરબી

વાંકાનેર તાલુકા પોલીસની પ્રશંસનીય કામગીરી: 112 હેલ્પલાઇન અને ‘સી-ટીમ’ના સંકલનથી પરપ્રાંતીય બાળકનું પરિવાર સાથે સુખદ મિલન

વાંકાનેર : નવરાત્રીના પાવન પર્વે વાંકાનેરથી કચ્છ માતાના મઢ તરફ જતાં હજારો પદયાત્રીઓની સેવા માટે...

મોરબી પોલીસની બાતમી આધારિત કાર્યવાહી: સુરેન્દ્રનગર પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી સુનિલ દેવીપૂજક લાતીપ્લોટમાંથી દબોચાયો મોરબી

મોરબી પોલીસની બાતમી આધારિત કાર્યવાહી: સુરેન્દ્રનગર પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી સુનિલ દેવીપૂજક લાતીપ્લોટમાંથી દબોચાયો

મોરબી : મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રાખવા તેમજ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને દબોચી...

વાંકાનેરમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પગલું: સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને ઈશ મોહન ગર્ગના હસ્તે DAV Calderys સ્કૂલના નવા ફ્લોરનું ઉદ્ઘાટન મોરબી

વાંકાનેરમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પગલું: સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને ઈશ મોહન ગર્ગના હસ્તે DAV Calderys સ્કૂલના નવા ફ્લોરનું ઉદ્ઘાટન

વાંકાનેર : વાંકાનેર પંથકમાં ગુણવત્તાસભર આધુનિક શિક્ષણ આપતી અગ્રણી સંસ્થા DAV Calderys Public School ના...

મોરબી જિલ્લામાં ક્રાઈમથી સમાજ સુધારા સુધીનો ઘટનાક્રમ: હુમલા, અકસ્માત અને દારૂના દરોડા વચ્ચે ભેરડા ગામમાં લગ્નખર્ચ ઘટાડવા ઐતિહાસિક પહેલ મોરબી

મોરબી જિલ્લામાં ક્રાઈમથી સમાજ સુધારા સુધીનો ઘટનાક્રમ: હુમલા, અકસ્માત અને દારૂના દરોડા વચ્ચે ભેરડા ગામમાં લગ્નખર્ચ ઘટાડવા ઐતિહાસિક પહેલ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બનેલા વિવિધ બનાવોમાં ગુનાખોરી, અકસ્માત અને નશાબંધીના...