બેંગલુરુ
બેંગલુરુ એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી: લેન્ડિંગ વખતે ઈન્ડિગો ફ્લાઈટનો પાછલો ભાગ રનવે સાથે અથડાયો, તમામ મુસાફરો સુરક્ષિત
બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુ સ્થિત કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી અને ગંભીર વિમાન દુર્ઘટના...