પોલીસ ડાયરી
સાબરકાંઠા એલસીબીની મોટી સફળતા: પોલીસની ખોટી ઓળખ અને ડુપ્લિકેટ નંબર પ્લેટના સહારે ચોરી કરતી આંતરરાજ્ય ‘મીર્ચી ગેંગ’ના 3 સાગરીતો ઝડપાયા
હિંમતનગર: સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પોલીસની ખોટી ઓળખ આપી અને ગાડીઓ પર ખોટી...