Wankaner News

‘દેખાડો નહીં, સાદગી અને શિક્ષણ’: તળપદા કોળી સમાજે સોના-ચાંદી અને જાનૈયાઓની સંખ્યા પર મૂકી મર્યાદા, દીકરીઓના હસ્તે બંધારણ વિમોચન વાંકાનેર

‘દેખાડો નહીં, સાદગી અને શિક્ષણ’: તળપદા કોળી સમાજે સોના-ચાંદી અને જાનૈયાઓની સંખ્યા પર મૂકી મર્યાદા, દીકરીઓના હસ્તે બંધારણ વિમોચન

વાંકાનેર: સમય સાથે બદલાતી સામાજિક જરૂરિયાતોને ધ્યાને રાખી ખોટા આડંબર, દેખાડો અને કુરિવાજો દૂર કરી...

એક તરફ સ્વચ્છતા અભિયાનના ફોટોસેશન, બીજી તરફ ગટરના ગંદા પાણી: વાંકાનેર પાલિકા સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ મોરબી

એક તરફ સ્વચ્છતા અભિયાનના ફોટોસેશન, બીજી તરફ ગટરના ગંદા પાણી: વાંકાનેર પાલિકા સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ

વાંકાનેર : “શહેર આપણું છે તો સ્વચ્છતાની જવાબદારી પણ આપણી છે”—આ પવિત્ર સંદેશ સાથે ૨...

વાંકાનેર તાલુકા પોલીસનો સપાટો: મહિdivisionsકા ગામ પાસે ક્રેટા કારમાંથી 950 લીટર દેશી દારૂ ઝડપાયો, ₹5.95 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી

વાંકાનેર તાલુકા પોલીસનો સપાટો: મહિdivisionsકા ગામ પાસે ક્રેટા કારમાંથી 950 લીટર દેશી દારૂ ઝડપાયો, ₹5.95 લાખનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર: મોરબી જિલ્લામાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અનુસાર...

વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ સ્વચ્છતા અભિયાન: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને પાલિકા ટીમે શહેરના માર્ગો કર્યા સ્વચ્છ મોરબી

વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ સ્વચ્છતા અભિયાન: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને પાલિકા ટીમે શહેરના માર્ગો કર્યા સ્વચ્છ

વાંકાનેર:જિતુભાઈ સોમાણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના પાવન અવસરે વાંકાનેર શહેરમાં સ્વચ્છતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના...

વિદ્યાર્થીઓને મળશે વધુ આધુનિક શૈક્ષણિક સુવિધા: વાંકાનેર D.A.V. સ્કૂલમાં નવા માળનું ઉદ્ઘાટન, તડામાર તૈયારીઓ મોરબી

વિદ્યાર્થીઓને મળશે વધુ આધુનિક શૈક્ષણિક સુવિધા: વાંકાનેર D.A.V. સ્કૂલમાં નવા માળનું ઉદ્ઘાટન, તડામાર તૈયારીઓ

વાંકાનેર: વાંકાનેર પંથકમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેલી D.A.V. કેલ્ડરીઝ પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી...

વાંકાનેર: રાતીદેવળી ગામે ‘પોષણ માસ’ની સાર્થક ઉજવણી, માતાઓને આહાર માર્ગદર્શન સાથે બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ મોરબી

વાંકાનેર: રાતીદેવળી ગામે ‘પોષણ માસ’ની સાર્થક ઉજવણી, માતાઓને આહાર માર્ગદર્શન સાથે બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ

વાંકાનેર: ગ્રામીણ વિસ્તારોમાં કુપોષણ સામે લડત આપી માતા અને બાળકના સ્વાસ્થ્યને સુદૃઢ બનાવવાના ઉમદા આશય...

પંચાસીયા–રાતીદેવળી રોડના રીસરફેસિંગનું ખાતમુહૂર્ત: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું લોકાર્પણ મોરબી

પંચાસીયા–રાતીદેવળી રોડના રીસરફેસિંગનું ખાતમુહૂર્ત: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું લોકાર્પણ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાની સુવિધા સુદૃઢ કરવા અને અંતરિયાળ ગામડાંઓ વચ્ચેનું જોડાણ વધુ...

વાંકાનેરમાં તબીબી સેવાનો વારસો અને સંયુક્ત પરિવારના અતૂટ સંસ્કાર: ઝૈન અને ઝૈફની જોડીએ ઉજવ્યો ચોથો જન્મદિવસ gujarat

વાંકાનેરમાં તબીબી સેવાનો વારસો અને સંયુક્ત પરિવારના અતૂટ સંસ્કાર: ઝૈન અને ઝૈફની જોડીએ ઉજવ્યો ચોથો જન્મદિવસ

વાંકાનેર આજના ભાગદોડભર્યા અને એકલવાયા બનતા જતા ડિજિટલ યુગમાં જ્યાં સંયુક્ત પરિવારો વિભાજિત થઈ રહ્યા...

વાંકાનેરમાં ‘સેવા સંકલ્પ’ની અનોખી ઉજવણી: 77 કિલો ઘીના લાડુનો પ્રસાદ વિદ્યાર્થીઓમાં વહેંચાયો રાષ્ટ્રીય

વાંકાનેરમાં ‘સેવા સંકલ્પ’ની અનોખી ઉજવણી: 77 કિલો ઘીના લાડુનો પ્રસાદ વિદ્યાર્થીઓમાં વહેંચાયો

વાંકાનેર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 77મા જન્મવર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે વાંકાનેરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ધાર્મિક...