પોલીસ ડાયરી
સુરેન્દ્રનગર SOGની મોટી રેડ: રતનપર બાયપાસ પાસે ભંગારના ડેલામાંથી આધાર-પુરાવા વગરના ૭૪ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઝડપાયા, એક ઇસમની અટકાયત
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં ચોરી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ...