મોરબી
ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની મધરાતી કાર્યવાહીથી ભૂમાફિયાઓ માં ફફડાટ:ગોસીન્દ્રા પાસે ગેરકાયદે માટી ખનન ઝડપાયું, કરોડોની રોયલ્ટી ચોરીના રેકેટ પર મોટો પ્રહાર
વડોદરા: પોર નજીક ગોસીન્દ્રા ગામની સરકારી જમીનમાં ચાલતા ગેરકાયદે માટી ખનન સામે ગાંધીનગર સ્થિત ખાણ-ખનીજ...