Uncategorized
મોરબી પોલીસની સરાહનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ₹૧૦.૪૬ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો
મોરબી: “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ફરી એકવાર સાર્થક કરી...