ઉજ્જૈન
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનું દબાણ હટાવવા મુદ્દે મોડી રાત્રે ભારે હોબાળો: ટોળા પર ટીયરગેસ અને વોટર કેનનનો મારો, અર્ધલશ્કરી દળો તૈનાત
ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઐતિહાસિક અને પવિત્ર ધાર્મિક નગર ઉજ્જૈનમાં વર્ષ ૨૦૨૮માં યોજાનારા ભવ્ય ‘સિંહસ્થ કુંભમેળા’ના આયોજન...