Morbi Human Interest Story

બંને હાથથી દિવ્યાંગ છતાં ખુમારી અકબંધ: વાંકાનેરના હસમુખભાઈ રોજ ૧૭ કિમી સાયકલ ચલાવી કુરિયર વહેંચે છે, વૃદ્ધ પિતાનો બન્યા સહારો મોરબી

બંને હાથથી દિવ્યાંગ છતાં ખુમારી અકબંધ: વાંકાનેરના હસમુખભાઈ રોજ ૧૭ કિમી સાયકલ ચલાવી કુરિયર વહેંચે છે, વૃદ્ધ પિતાનો બન્યા સહારો

વાંકાનેર આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો નાની-નાની મુશ્કેલીઓથી હતાશ થઈ જાય છે અથવા શોર્ટકટથી કમાણી...