મોરબી
નારી શક્તિના સમર્થનથી જેતપર ખેડૂત આંદોલનને મળ્યો નવો વેગ : ૧૧૧૧થી વધુ સ્કૂટર સાથે મહિલાઓની મહારેલી ઉપવાસ છાવણીમાં પહોંચી
મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને રવિવારે વધુ એક મહત્વપૂર્ણ જનસમર્થન...