મોરબી

સેવા, સમર્પણ અને નેતૃત્વનો સંગમ : EME દિનેશ જલુ સાહેબને જન્મદિવસની શુભેચ્છા

સેવા, સમર્પણ અને નેતૃત્વનો સંગમ : EME દિનેશ જલુ સાહેબને જન્મદિવસની શુભેચ્છા

મોરબી : સેવા, સમર્પણ અને શ્રેષ્ઠ નેતૃત્વનું જીવંત ઉદાહરણ એવા 108 ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા EME દિનેશ જલુ સાહેબનો જન્મદિવસ મોરબી 108 પરિવાર દ્વારા ઉમંગ અને ગૌરવ સાથે ઉજવાયો હતો.
દિનેશ જલુ સાહેબે પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્ઠા, પરિશ્રમ અને જવાબદારીપૂર્વકની કામગીરી દ્વારા 108 સેવા ક્ષેત્રે વિશેષ ઓળખ ઉભી કરી છે. તેમની પ્રેરણાદાયી આગેવાની અને યોગ્ય માર્ગદર્શનથી મોરબીની 108 ટીમ આજે વધુ મજબૂત, સતર્ક અને જનસેવામાં અગ્રેસર બની છે.
તેમની કાર્યશૈલીમાં સેવા ભાવના સાથે ટીમને એકસાથે લઈને આગળ વધવાનો અભિગમ જોવા મળે છે, જેના પરિણામે અનેક આકસ્મિક પરિસ્થિતિઓમાં ઝડપી અને અસરકારક સેવા પ્રદાન કરી શકાઈ છે.
મોરબી 108 પરિવાર તરફથી દિનેશ જલુ સાહેબને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને તેમના દીર્ઘાયુષ્ય તથા સતત સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

શુભેચ્છ

વાંકાનેર લાલજી પાલિયા ઈમરજન્સી પત્રકાર

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder