મુંબઈ
વિદેશી રોકાણકારોની મહાવેચવાલી: FII એ ૨૪ મહિનામાં શેરબજારમાંથી ₹૩.૮૪ લાખ કરોડ પાછા ખેંચ્યા, સ્થાનિક રોકાણકારો બન્યા તારણહાર
મુંબઈ: ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII – Foreign Institutional Investors) ની અવિરત વેચવાલીને લઈને...