Murder Case

સુરેન્દ્રનગરમાં ચા પીવા બાબતે મિત્રએ જ કરી મિત્રની ઘાતકી હત્યા: સામાન્ય બોલાચાલી લોહિયાળ ખેલમાં ફેરવાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં ચા પીવા બાબતે મિત્રએ જ કરી મિત્રની ઘાતકી હત્યા: સામાન્ય બોલાચાલી લોહિયાળ ખેલમાં ફેરવાઈ

સુરેન્દ્રનગર: ઝાલાવાડ પંથકમાં ક્ષુલ્લક બાબતોમાં જીવલેણ હુમલા અને હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે,...