IndiGo Flight Lightning Strike

૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈએ પટણા-અમદાવાદ ઈન્ડિગો ફ્લાઇટ પર આકાશી વીજળી ત્રાટકી: વિમાનના આગળના ભાગને નુકસાન, ૧૫૦ મુસાફરોનો આબાદ બચાવ અમદાવાદ

૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈએ પટણા-અમદાવાદ ઈન્ડિગો ફ્લાઇટ પર આકાશી વીજળી ત્રાટકી: વિમાનના આગળના ભાગને નુકસાન, ૧૫૦ મુસાફરોનો આબાદ બચાવ

અમદાવાદ બિહારના પટણાથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિગો (IndiGo) ની પેસેન્જર ફ્લાઇટ બુધવારે સાંજે ખરાબ હવામાન...