નવી દિલ્હી
GST કાઉન્સિલની મેગા બેઠક: ટેક્સચોરીમાં કાનૂની કાર્યવાહીની મર્યાદા ₹૧ કરોડથી વધારી ₹૫ કરોડ કરવા પ્રસ્તાવ, ધરપકડની સત્તા મુદ્દે ગુજરાત સહિતના રાજ્યોનો વિરોધ
નવી દિલ્હી દેશમાં વર્ષ ૨૦૧૭માં લાગુ કરાયેલી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પ્રણાલીમાં અત્યાર સુધીનો...