gujarat
ગુજરાત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: શિક્ષિત અને કમાવા સક્ષમ પત્ની માત્ર પતિની ઊંચી આવક જોઈ વધુ ભરણપોષણ ન માંગી શકે
અમદાવાદ: લગ્નજીવનમાં સર્જાતી તકરારો વચ્ચે ભરણપોષણ (મેન્ટેનન્સ) ની માંગણીઓને લઈને ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ...