ગાંધીનગર
સુરેન્દ્રનગર બાદ વાવ-થરાદમાં આડેધડ NA કૌભાંડ સામે આવતાં મહેસૂલ વિભાગ લાલઘૂમ: જમીન બિનખેતી કરતાં પહેલાં હાઈકોર્ટના ચુકાદા તપાસવા કલેક્ટરોને આદેશ
ગાંધીનગર રાજ્યમાં ખેતીની જમીનને બિનખેતી (NA) કરવાની પ્રક્રિયામાં મોટા પાયે નિયમોની ઐસીતૈસી થતી હોવાના કિસ્સાઓ...