અમદાવાદ

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપે 48 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપે 48 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ

Screenshot

ગાંધીનગર: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. તેવામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા (AMC) માટેના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા બાદ આ યાદી જાહેર કરવામાં આવી છે.  

મહત્વના વોર્ડ અને જાહેર થયેલા ઉમેદવારોની યાદી:

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ અમદાવાદના વિવિધ વોર્ડના મુખ્ય ઉમેદવારો નીચે મુજબ છે:

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬: ભાજપના તમામ ૧૯૨ ઉમેદવારોની યાદી

વોર્ડ નં. ૧ – ગોતા

૧. શ્રી હિનાબેન ભીખાભાઈ પટેલ

૨. શ્રી પાયલબેન ધર્મેન્દ્રભાઈ પટેલ

૩. શ્રી વિષ્ણુભાઈ ભીખાભાઈ પ્રજાપતિ

૪. શ્રી કેતનકુમાર બાબુલાલ પટેલ  

વોર્ડ નં. ૨ – ચાંદલોડીયા

૧. શ્રી ડૉ. બિંદુબેન વિમલકુમાર કુકડીયા

૨. શ્રી રાજેશ્રીબેન ભાવેશકુમાર પટેલ

૩. શ્રી ભુપેન્દ્રભાઈ શંકરભાઈ પંચાલ

૪. શ્રી નંદુભાઈ અમૃતલાલ પટેલ  

વોર્ડ નં. ૩ – ચાંદખેડા

૧. શ્રી પાયલબેન વિજયભાઈ મોહનિયા

૨. શ્રી રીટાબેન રાજેન્દ્રભાઈ પટેલ

૩. શ્રી યશકુમાર જ્યંતિલાલ જાદવ

૪. શ્રી અતુલ મિશ્રા  

વોર્ડ નં. ૪ – સાબરમતી

૧. શ્રી ખુશ્બુબેન દશરથભાઈ પરમાર

૨. શ્રી અંજુબેન મીત્રંજન શાહ

૩. શ્રી નીરજ મનસુખલાલ ગજ્જર

૪. શ્રી ચેતનભાઈ ચીનુભાઈ પટેલ  

વોર્ડ નં. ૫ – રાણીપ

૧. શ્રી ભાવિ પથિકભાઈ પંચાલ

૨. શ્રી વર્ષાબેન રાજેશભાઈ પટેલ

૩. શ્રી ભાવિનકુમાર અમૃતલાલ પટેલ

૪. શ્રી મહેશભાઈ રમેશભાઈ પટેલ  

વોર્ડ નં. ૬ – નવા વાડજ

૧. શ્રી નિધિ જયદીપ વાઘેલા

૨. શ્રી અનીતાબેન મુકેશભાઈ પટેલ

૩. શ્રી રાજેશભાઇ ભાઇલાલભાઈ પટેલ

૪. શ્રી વિરાટ જનકરાય પુરોહિત  

વોર્ડ નં. ૭ – ઘાટલોડીયા

૧. શ્રી જાગૃતિબેન જયમીનભાઈ પંડ્યા

૨. શ્રી રીન્કુ બિમલકુમાર પટેલ

૩. શ્રી મયુર રમણીકભાઈ ગોહિલ

૪. શ્રી પ્રવિણભાઈ અંબાલાલ પટેલ  

વોર્ડ નં. ૮ – થલતેજ

૧. શ્રી રીટાબેન મનુજી ઠાકોર

૨. શ્રી દેવળબેન સમીરકુમાર પટેલ

૩. શ્રી અલ્પેશ શાંતિલાલ મકવાણા

૪. શ્રી હિતેશભાઈ કાન્તિલાલ બારોટ  

વોર્ડ નં. ૯ – નારણપુરા

૧. શ્રી કનકબેન ભાવીનભાઈ નકુમ

૨. શ્રી પુર્વિકાબેન જતીન પટેલ

૩. શ્રી અમિત વિનોદભાઈ પરમાર

૪. શ્રી દર્શન જશવંતલાલ શાહ  

વોર્ડ નં. ૧૦ – સ. ૨ સ્ટેડિયમ

૧. શ્રી વર્ષાબેન પીનાકીનભાઈ સોલંકી

૨. શ્રી દીપલબેન હાર્દિકભાઈ પટેલ

૩. શ્રી જીતેન્દ્ર ચતુરભાઈ ખરચરિયા

૪. શ્રી રાકેશ નવિનચંદ્ર પરીખ  

વોર્ડ નં. ૧૧ – સરદારનગર

૧. શ્રી મંજુલાબેન ચૌહાણ

૨. શ્રી ડીમ્પલબેન દેવાનંદ વરીન્દાની

૩. શ્રી ચંન્દ્રપ્રકાશ મુરલીભાઈ ખાનચંદાની

૪. શ્રી કમલેશભાઈ રામાભાઈ પટેલ  

વોર્ડ નં. ૧૨ – નરોડા

૧. શ્રી દિવ્યા નિકુંજ ખાખી

૨. શ્રી ડૉ. ચંદાબેન વિહલભાઈ પટેલ

૩. શ્રી જયેશભાઇ ડાહ્યાભાઈ પ્રજાપતિ

૪. શ્રી વિપુલભાઈ ચીનુભાઈ પટેલ  

વોર્ડ નં. ૧૩ – સૈજપુર બોઘા

૧. શ્રી ભાવનાબેન અજમલભાઈ રબારી

૨. શ્રી વિનોદકુમારી સુરેશકુમાર ચૌધરી

૩. શ્રી બળદેવભાઈ નરસિંહભાઈ રાઠોડ

૪. શ્રી અંકિતભાઈ કનુભાઈ પટેલ  

વોર્ડ નં. ૧૪ – કુબેરનગર

૧. શ્રી આરતીબેન પટણી

૨. શ્રી ચિતરા પ્રકાશભાઈ ગુવાલણી

૩. શ્રી ઉમેદસિંગ યાદવ

૪. શ્રી ગીરીવરસિંહ ભંવરસિંહ શેખાવત  

વોર્ડ નં. ૧૫ – અસારવા

૧. શ્રી અનસુયા રવજી પટેલ

૨. શ્રી સુમનબેન ભંવરસિંહ રાજપુત

૩. શ્રી ગીરીશભાઈ ભુરાજી વણઝારા

૪. શ્રી દશરથભાઈ રણછોડભાઈ પટણી  

વોર્ડ નં. ૧૬ – શાહીબાગ

૧. શ્રી હિનાબેન હિતેષભાઈ પરમાર

૨. શ્રી માયાબેન ઉત્તમભાઈ જૈન

૩. શ્રી જસુભાઈ મોહનજી ઠાકોર

૪. શ્રી રાજુભાઈ છગનભાઈ પટેલ  

વોર્ડ નં. ૧૭ – શાહપુર

૧. શ્રી રશ્મિબેન દિપકભાઈ શાહ

૨. શ્રી રેખાબેન બધાજી ચૌહાણ

૩. શ્રી જીતેન્દ્રકુમાર ચુનીલાલ ચૌહાણ

૪. શ્રી હિતેન્દ્રભાઈ બાબુભાઈ પરમાર  

વોર્ડ નં. ૧૮ – નવરંગપુરા

૧. શ્રી આશાબેન હિતેશકુમાર બ્રહ્મભટ્ટ

૨. શ્રી એક્તાબેન કેશવભાઈ રાવલ

૩. શ્રી રિતેશ પરમાનંદ દુધિયા

૪. શ્રી હેમંત બંસીલાલ કાબરા  

વોર્ડ નં. ૧૯ – બોડકદેવ

૧. શ્રી પારૂલબેન વૈભવભાઈ મકવાણા

૨. શ્રી ભાવનાબેન મલયકુમાર પટેલ

૩. શ્રી ધરમસીભાઈ માલવજીભાઇ દેસાઇ

૪. શ્રી દેવાંગ જીતેન્દ્રભાઈ દાણી  

વોર્ડ નં. ૨૦ – જોધપુર

૧. શ્રી ભારતીબેન હિતેન્દ્રસિંહ ગોહિલ

૨. શ્રી નયનાબેન ભુપેન્દ્રભાઈ કોટક

૩. શ્રી ભાગ્યેશ રજનીકાંતભાઈ પટેલ

૪. શ્રી વિનોદચંદ્ર ડાહ્યાભાઈ પટેલ  

વોર્ડ નં. ૨૧ – દરિયાપુર

૧. શ્રી શીતલબેન કમલેશભાઈ પંચાલ

૨. શ્રી રીન્કુબેન દાતણીયા

૩. શ્રી નરેશભાઈ રાધેશ્યામભાઈ પવાર

૪. શ્રી ભુપેન્દ્રભાઈ નાડીયા  

વોર્ડ નં. ૨૨ – ઈન્ડીયાકોલોની

૧. શ્રી મનીષાબેન ભરતકુમાર તીર્થરાજ

૨. શ્રી જાન્હવી મનસુખભાઈ લુણાગરીયા

૩. શ્રી ઘનશ્યામભાઈ બારોટ

૪. શ્રી પંકજભાઈ ચીમનલાલ પટેલ  

વોર્ડ નં. ૨૩ – ઠક્કરનગર

૧. શ્રી શ્વેતાલીબેન અંબાલાલ પટેલ

૨. શ્રી રૂપાદેવી દિનેશસિંહ જાદવ

૩. શ્રી રણજીતસિંહ વલકુભાઇ વાળા

૪. શ્રી જયેશભાઈ પટેલ  

વોર્ડ નં. ૨૪ – નિકોલ

૧. શ્રી નીતાબેન કનૈયાલાલ પટેલ

૨. શ્રી વિલાસબેન ભરતભાઈ દેસાઈ

૩. શ્રી દિપકભાઈ પંચાલ

૪. શ્રી પરેશભાઈ લાખાણી  

વોર્ડ નં. ૨૫ – વિરાટનગર

૧. શ્રી ચેતનાબેન ધર્મેશભાઈ સથવારા

૨. શ્રી સંગીતાબેન ભરતભાઈ પટેલ

૩. શ્રી મુકેશભાઈ રાવજીભાઈ પટેલ

૪. શ્રી મનિષકુમાર જેઠાલાલ માટલીયા  

વોર્ડ નં. ૨૬ – બાપુનગર

૧. શ્રી જયશ્રીબેન દતાત્રી દાસરી

૨. શ્રી જાગૃતિબેન હરેશભાઈ પરમાર

૩. શ્રી પ્રવીણભાઈ જોગણી

૪. શ્રી જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સેંગર  

વોર્ડ નં. ૨૭ – સરસપુર રખીયાલ

૧. શ્રી ભારતીબેન મુકેશભાઈ વાણીયા

૨. શ્રી ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઈ પટેલ

૩. શ્રી ચિરાગ ગુણવંતભાઈ ઠાકોર

૪. શ્રી રાજકુમાર ઇન્દ્રભાણસિંહ રાજપુત  

વોર્ડ નં. ૨૮ – ખાડીયા

૧. શ્રી હેતલબેન ઉમંગકુમાર નાયક

૨. શ્રી શ્વેતલ સુર્યકાંત શાહ

૩. શ્રી પરેશકુમાર લાલજીભાઇ આનંદ

૪. શ્રી પંકજકુમાર બચુભાઇ ભટ્ટ  

વોર્ડ નં. ૨૯ – જમાલપુર

૧. શ્રી કલ્પાબેન અનિલભાઈ કહાર

૨. શ્રી જ્યોતિકાબેન હેમંતભાઈ વાઘેલા

૩. શ્રી તરૂણભાઇ નટવરભાઈ પઢીયાર

૪. શ્રી પ્રતાપસિંહ છોટુભાઈ રાવત  

વોર્ડ નં. ૩૦ – પાલડી

૧. શ્રી ક્રાંતિ કૌમિલ ગાંધી

૨. શ્રી ચેતનાબેન પરેશકુમાર પટેલ

૩. શ્રી દશરથભાઈ નાનજીભાઈ ઠાકોર

૪. શ્રી આશીષ ધીરુભાઈ શાહ  

વોર્ડ નં. ૩૧ – વાસણા

૧. શ્રી ભગવતીબેન જયેશ ભરવાડ

૨. શ્રી કિંજલબેન જીગરભાઈ શાહ

૩. શ્રી પ્રતાપભાઈ ભીખાભાઈ રાણા

૪. શ્રી મેહુલ ચીનુભાઈ શાહ  

વોર્ડ નં. ૩૨ – વેજલપુર

૧. શ્રી પારૂલબેન તેજસભાઈ દવે

૨. શ્રી જુલિબેન નલીનકુમાર ચૌહાણ

૩. શ્રી રાજેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર

૪. શ્રી દેવાંગભાઈ રવિશંકરભાઈ મહેતા  

વોર્ડ નં. ૩૩ – સરખેજ

૧. શ્રી જેઠીબેન છગનભાઈ ડાંગર

૨. શ્રી હેમા ચિરાગ શાહ

૩. શ્રી રાજુ ચંદુલાલ શુક્લ

૪. શ્રી દિવ્યેશ પીયુશભાઈ ત્રિપાઠી  

વોર્ડ નં. ૩૪ – મક્તમપુરા

૧. શ્રી એકતાબેન વિશાલભાઈ ઠાકોર

૨. શ્રી હંસાબેન અરવિંદભાઈ સોલંકી

૩. શ્રી ગોપાલભાઈ ચૌહાણ

૪. શ્રી અભય ધીરજલાલ વ્યાસ  

વોર્ડ નં. ૩૫ – બહેરામપુરા

૧. શ્રી મનિષાબેન મનિષકુમાર પરમાર

૨. શ્રી નિલમબેન વિનયભાઈ બોરીસા

૩. શ્રી ભરતભાઈ મસરાજી સરગરા

૪. શ્રી હરીશભાઈ બબાભાઈ મકવાણા  

વોર્ડ નં. ૩૬ – દાંણીલીમડા

૧. શ્રી દિપીકાબેન રવિભાઈ ભરવાડ

૨. શ્રી સેજલબેન વિહારભાઈ સિંઘલ

૩. શ્રી વિનોદચંન્દ્ર કચરાભાઈ પરમાર

૪. શ્રી હર્ષદભાઈ હરજીવનભાઈ વાઘેલા  

વોર્ડ નં. ૩૭ – મણીનગર

૧. શ્રી નિમીતાબેન દિપકભાઇ દેસાઇ

૨. શ્રી પલકબેન એનલભાઈ પટેલ

૩. શ્રી નટવરભાઈ પદમવન ગોસ્વામી

૪. શ્રી વિપુલભાઈ જીતેન્દ્રભાઈ સેવક  

વોર્ડ નં. ૩૮ – ગોમતીપુર

૧. શ્રી રેખાબેન દેવદાસ ઉડતા

૨. શ્રી કવિતાબેન રણજીતભાઈ વાઘેલા

૩. શ્રી ઉપેન્દ્ર ધનજીબાઈ સોલંકી

૪. શ્રી ઉદયકુમાર મહેન્દ્રભાઈ પટેલ  

વોર્ડ નં. ૩૯ – અમરાઈવાડી

૧. શ્રી રેખાબેન ભાવેશભાઈ દેસાઈ

૨. શ્રી શિતલબેન વિષ્ણુભાઇ શર્મા

૩. શ્રી ડૉ. રાકેશભાઈ પોપટભાઈ સક્સેના

૪. શ્રી તેજેન્દ્રરામ પ્રતાપસિંહ ચૌહાણ  

વોર્ડ નં. ૪૦ – ઓઢવ

૧. શ્રી નીતાબેન વિસાભાઈ દેસાઈ

૨. શ્રી મીનુબેન રાઘવેન્દ્રસિંહ ઠાકુર

૩. શ્રી જીગર મહાસુખભાઈ પટેલ

૪. શ્રી રાજેન્દ્ર રણછોડભાઈ જાની  

વોર્ડ નં. ૪૧ – વસ્ત્રાલ

૧. શ્રી ગૌરીબેન ઇશ્વરભાઈ પરમાર

૨. શ્રી જ્યોત્સનાબેન જયેશકુમાર પટેલ

૩. શ્રી મીતકુમાર પ્રવિણચંદ્ર પ્રજાપતિ

૪. શ્રી પરેશબાઈ હરગોવિંદભાઈ પટેલ  

વોર્ડ નં. ૪૨ – ઈન્દ્રપુરી

૧. શ્રી રમિલાબેન રમેશભાઈ પ્રજાપતિ

૨. શ્રી દર્શનાબેન કેયુરભાઈ રાવલ

૩. શ્રી કિર્તીભાઈ ઉતમદાસ પટેલ

૪. શ્રી કૌશિકભાઈ નટવરભાઈ પટેલ  

વોર્ડ નં. ૪૩ – ભાઈપુરા

૧. શ્રી નૈઋતીબેન અશ્વિનભાઈ ચૌધરી

૨. શ્રી આશાબેન ભાવેશભાઇ પટેલ

૩. શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર

૪. શ્રી રાકેશકુમાર ચિમનભાઈ પટેલ  

વોર્ડ નં. ૪૪ – ખોખરા

૧. શ્રી ડૉ. જયમીનબેન ધર્મેશભાઇ દવે

૨. શ્રી સોનલબા જયરાજસિંહ સરવૈયા

૩. શ્રી નયનકુમાર જયદેવભાઇ બ્રહ્મભટ્ટ

૪. શ્રી કમલેશભાઈ પટેલ  

વોર્ડ નં. ૪૫ – ઈશનપુર

૧. શ્રી વિંકલબેન સૌરભભાઈ વ્યાસ

૨. શ્રી વૈશાલીબેન ભાવેશભાઈ પટેલ

૩. શ્રી જીગરભાઈ બારૈયા

૪. શ્રી મૌલીકભાઈ ગૌતમભાઈ પટેલ  

વોર્ડ નં. ૪૬ – લાંભા

૧. શ્રી ડૉ. ચાંદનીબેન તેજસભાઈ પટેલ

૨. શ્રી અંજુબેન વિલાસભાઈ ઠાકોર

૩. શ્રી રાહુલભાઇ સતીષભાઈ ભરવાડ

૪. શ્રી ચંન્દ્રકાંતભાઈ ધીરજલાલભાઈ જોષી  

વોર્ડ નં. ૪૭ – વટવા

૧. શ્રી ભાવનાબેન કમલેશ સોલંકી

૨. શ્રી નિર્મલાબેન ઊધવજી પાંડે

૩. શ્રી સંજયભાઇ કનૈયાલાલ સથવારા

૪. શ્રી પ્રતિકભાઈ ગીરીશભાઈ પટેલ  

વોર્ડ નં. ૪૮ – રામોલ

૧. શ્રી સોનલબેન દશરથભાઈ રબારી

૨. શ્રી રૂપલબેન સંદીપભાઇ ભટ્ટ

૩. શ્રી રૂકમેશકુમાર રામનરેશભાઇ ચૌહાણ

૪. શ્રી મૌલિકભાઈ અતુલભાઈ પટેલ  

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder