મોરબી

મોરબી મનપા ચૂંટણી: ભાજપે તમામ ૧૩ વોર્ડના ૫૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા, જુઓ સંપૂર્ણ યાદી

મોરબી મનપા ચૂંટણી: ભાજપે તમામ ૧૩ વોર્ડના ૫૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા, જુઓ સંપૂર્ણ યાદી

Screenshot

મોરબી: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકા માટે પોતાના મુરતિયાઓના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. મોરબીના કુલ ૧૩ વોર્ડ માટે ભાજપે અનુભવી અને નવા ચહેરાઓના મિશ્રણ સાથે ૫૨ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી છે.

વોર્ડ મુજબ ઉમેદવારોના નામની વિગત:

વોર્ડ નં. ૧

૧. શ્રી વિજયાબેન માવજીભાઈ કંઝારિયા

૨. શ્રી રમાબેન પરેશભાઈ રૂપાળા

૩. શ્રી જયંતિભાઈ દામજીભાઈ પડસુંબિયા

૪. શ્રી જયદીપ પ્રશાંતભાઈ મહેતા

વોર્ડ નં. ૨

૧. શ્રી સીતાબેન પરબતભાઈ હુંબલ

૨. શ્રી આરતીબેન અમિતભાઈ ત્રાંબડિયા

૩. શ્રી મનસુખભાઈ મુનજીભાઈ સારેસા

૪. શ્રી જયેશભાઈ મહેશભાઈ રાણપરા

વોર્ડ નં. ૩

૧. શ્રી અર્પિતાબા પૃથ્વીરાજસિંહ જાડેજા

૨. શ્રી રમાબેન કેતનભાઈ બોપલિયા

૩. શ્રી ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા

૪. શ્રી જીજ્ઞેશભાઈ હંસરાજભાઈ કૈલા

વોર્ડ નં. ૪

૧. શ્રી અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડિયા

૨. શ્રી પૂનમબેન જીતેન્દ્રભાઈ અગેચણીયા

૩. શ્રી ગૌતમ ભાવેશ પરમાર

૪. શ્રી વિવેક રમેશભાઈ ગોલતર

વોર્ડ નં. ૫

૧. શ્રી મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ

૨. શ્રી મનુબેન રમેશભાઈ શિયાળ

૩. શ્રી ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા

૪. શ્રી મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા

વોર્ડ નં. ૬

૧. શ્રી ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર

૨. શ્રી પુષ્પાબેન જીગરવાડા

૩. શ્રી કેયુરભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા

૪. શ્રી ચિરાગભાઈ હસમુખભાઈ રાણપરા

વોર્ડ નં. ૭

૧. શ્રી જલપાબેન ડાયાલાલ સોનગ્રા

૨. શ્રી મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર

૩. શ્રી જયેશભાઈ વસંતરાય દેસાઈ

૪. શ્રી ભાવિન ગીરીશ ઘેલાણી

વોર્ડ નં. ૮

૧. શ્રી જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણી

૨. શ્રી કુંદનબેન શૈલેષભાઈ માકસાણા

૩. શ્રી ઉત્તમ મહેશભાઈ સુરાણી

૪. શ્રી મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી

વોર્ડ નં. ૯

૧. શ્રી ભગવતીબેન મહેશભાઈ કુંડારિયા

૨. શ્રી નૂતનબેન હરસુખભાઈ વિડજા

૩. શ્રી હિરલભાઈ પરબતભાઈ કોરોતરા

૪. શ્રી નવનીતભાઈ ભુદરભાઈ કુંડારિયા

વોર્ડ નં. ૧૦

૧. શ્રી અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા

૨. શ્રી સોનલબેન પ્રફુલભાઈ બાવરવા

૩. શ્રી ગણેશભાઈ નાનજીભાઈ ડાભી

૪. શ્રી ભાવેશભાઈ અરજણભાઈ કંઝારિયા

વોર્ડ નં. ૧૧

૧. શ્રી ભારતીબેન ચુનીલાલ પરમાર

૨. શ્રી નીરૂબેન નિલેષભાઈ કાલરિયા

૩. શ્રી રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા

૪. શ્રી ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા

વોર્ડ નં. ૧૨

૧. શ્રી શીતલબેન સાગરભાઈ વઘાડિયા

૨. શ્રી મેઘાબેન દીપકભાઈ પોપટ

૩. શ્રી જીજ્ઞેશભાઈ આપાભાઈ કુંભરવાડિયા

૪. શ્રી રિષિપાલ નારણભાઈ કૈલા

વોર્ડ નં. ૧૩

૧. શ્રી ગીતાબેન મનોજભાઈ સોલંકી

૨. શ્રી જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા

૩. શ્રી ભાવિકકુમાર ભરતભાઈ જારીયા

૪. શ્રી રાજેશભાઈ કાનજીભાઈ ડાભી

વધુ અપડેટ્સ માટે જોતા રહો: ગુજરાત ગુંજ

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder