મોરબી
વાંકાનેરની શારદા વિદ્યાલયની વિદ્યાર્થિની ખાંડેખા મિલી રોહિતભાઈએ ધોરણ 10 બોર્ડમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી રચ્યો ઇતિહાસ; ભવ્ય સન્માન કરાયું
વાંકાનેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના...