રાજકોટ
આજ તારીખ : ૦૭/૦૪/૨૦૨૬ ના રોજ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી. મકવાણા નાઓએ ચોટીલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી ૨૦૨૬ની તૈયારીના ભાગરૂપે ચોટીલા શહેરના કુલ ૬ (છ) વોર્ડ હેઠળ આવતા તમામ મતદાન મથકોની સ્થળ પર જઈ વિગતવાર ચકાસણી કરી હતી.
રિપોર્ટ સંજય નંદેસરીયા..આ દરમિયાન તેમણે દરેક મતદાન મથકે ઉપલબ્ધ મૂળભૂત સુવિધાઓ જેમ કે વીજ પુરવઠો,...